Welcome to
Jhansi Laxmibai Mahila Sharafi Sahakari Mandali LTD.
About Us
શ્રી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લી.
સહકારને સાચા અર્થમાં સાકર કરનાર એટલે તમારી પોતાની સંસ્થા 'શ્રી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લી.' આપ સૌના માટે નવી, નવી પારદર્શક યોજનાઓ.
વધુ માહિતીપર્સનલ લોન
પર્સનલ લોન ફક્ત મંડળીના સભાસદને પોતાની આવક અને બે સધ્ધર હૈયાતની જમીનગીરીએ મંડળીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સે મંજૂર કર્યા મુજબ મળી શકશે.
બાંધી મુદ્દત થાપણ
Autem saepe animi et aut aspernatur culpa facere. Rerum saepe rerum voluptates quia
સેવિંગ્સ અકાઉંટ
કોઈપણ સભાસદ પોતાના નાણાકીય વ્યવહાર અંગે સવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે.
રિકરિંગ થાપણ યોજના
કોઈપણ વ્યક્તિ દર માસે નિયત રકમનું રોકાણ કરી શકશે અને એકથી વિશેષ ખાતા પણ ખોલાવી શકશે.
સભાસદ સંખ્યા
ચાલુ લોન
ચાલુ થાપણ
ચાલુ બચત
સંપર્ક
વધુ માહિતી માટે અમારી સાથે આજે જ તમારી સંપર્ક કરો .
સરનામું
"ઝાંસી" રામકૃષ્ણનગર (વેસ્ટ), શેરી નં.૩,
રેલ્વે ટ્રેકની સામે, હેમુ ગઢવી હોલ પાસે,
વિરાણી સ્કૂલની પાછળ, રાજકોટ
મોબાઈલ નંબર
+૯૧ ૭૪૮૬૯ ૦૫૪૦૪
+૯૧ ૯૨૬૫૩ ૧૨૩૫૧
મેઈલ એડ્રૈસ
jhansimahilamandali5215@gmail.com
કાર્યાલય સમય
સોમવાર - શનિવાર
સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦